સાકેતધામ આશ્રમ(નાની કુકાવાવ જી.અમરેલી)ના જયોતિસ્વરુપા પ્રભામાતાજીનુ સાકેતગમન મહાપ્રયાણ થતા સેવકસમુદાય તેમજ પંથકમાં ઘેરા શોકની લાગણી…… સાકેતધામ આશ્રમ(નાની કુકાવાવ જી.અમરેલી)ના જયોતિસ્વરુપા પ્રભામાતાજી ગોકળદાસ નિરંજનીનુ ૮૫ વષઁની ઉમરે નિધન થતા સમગ્ર સેવક સમુદાય તેમજ પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામેલ છે સ્વ.પ્રભામાતાજી સાકેતધામ આશ્રમ મા નવરાત્રી અનુષ્ઠાન, યજ્ઞ તેમજ ૧૧૦૦ જેટલા બાળકો ને બટુકભોજન કરાવી રહેલ,૧૯૯૩ મા પુજય ગોકુળદાસબાપુ ગોલોકવાસ બાદ છેલ્લા ૨૭ વષઁ થી આ ક્રમ જયોતિસ્વરુપા પ્રભામાતાજી એ આજ પયઁન્ત જાળવી રાખેલ, પ્રભામાતાજી ના નિધનથી તેમના સેવક સદગુરુશરણાનુરાગી ડુગરશીભાઇ રામજીભાઈ કાકડીયા અને ભવાનભાઇ રામજીભાઈ કાકડીયા સહિતના તમામ સેવક સમુદાય,સગા-સ્નેહીઓને હાલની પરિસ્થિતિ ને ધ્યાનમા રાખી આજે તા.૭/૬/૨૧ સોમવારે ટેલિફોનિક બેસણુ રાખી મંત્રજાપ,નામ સ્મરણ,સંકિર્તન,ધુન સહિતની લાગણી જે સ્થાને હોય ત્યા વ્યકત કરવાનો અનુરોધ હાલના ગાદિપતિ પુજય સંતશ્રી જયેન્દ્રદાસબાપુ(મો.9825380659)એ કરેલ છે
સાકેતધામ આશ્રમ(નાની કુકાવાવ )ના જયોતિસ્વરુપા પ્રભામાતાજી ગોકળદાસ નિરંજનીનુ નિધન થતા સમગ્ર સેવક સમુદાય ઘેરા શોક


















Recent Comments