ભાવનગર

સણોસરામાં છાશ વિતરણ

લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળાના દિવસોમાં છાશ કેન્દ્રો ખોલવામાં આવેલ. સણોસરામાં ત્રણ કેન્દ્રો પરથી દોઢસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું છે.

Related Posts