અમરેલી

લાઠી ના શેખપીપરિયા માતૃશાળા ને ગુજરાત ફર્નિચર તરફ થી સોફો અર્પણ કરાયો

લાઠીના શેખપીપરિયાગામમા માતૃભૂમિ અને માતૃશાળાનું ઋણ ક્યારેય ચૂકવવાની ભાવના રાખીઆજે શેખપીપરિયા પ્રા.શાળામાં ગુજરાત ફર્નીચર શેખપીપરિયા તરફથી શાળામાં ઓફીસ માટે 9×7ફૂટ સોફાસેટ (કિંમતઅંદાજીત 35000 રૂપિયા)શાળાને અર્પણ કરેલ આ તકે શેખપીપરીયા પ્રા.શાળા પરિવાર વતી આચાયઁ  અમિતભાઇ ભરાડ અને હસમુખભાઈ પંચાલ તેમજ શિક્ષક સ્ટાફ દ્ગારા ગુજરાત ફર્નિચર એન્ડ સોફા (શેખપીપરિયા) ના હસનબાપુ પીરજાદા અને શરદભાઈ શેલડીયાનો  આભાર વ્યક્ત કરેલ
રિપોર્ટ નટવરલાલ ભાતીયા

Related Posts