લાઠી તાલુકા ના ઢસા દામનગર રોડ મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સરકારના સેવાના ૭ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત રકતદાન કેમ્પનું આયોજન આંબરડી જિલ્લા પંચાયત સીટ તેમજ તાલુકા પંચાયત સીટ આંબરડી, કાંચરડી,ઠાંસા,ધામેલ, અને શાખપુર દ્વારા મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ કાંચરડી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ના મનીષભાઈ સંધાણી સાંસદ નારણભાઈ કાચડિયા અમરડેરી ના અશ્વિનભાઈ સાવલિયા માનવસેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના બી એલ રાજપરા સાહેબ અમરેલી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર ભરતભાઇ સુતરિયા લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા ઘનશ્યામભાઈ રાઠોડ પૂર્વ મહિલા બાળ વિકાસ અમરેલી જિલ્લા પંચાયત લાઠી તાલુકા પંચાયત ના નરેશભાઈ ડોંડા અમરેલી જિલ્લા ભાજપ લાઠી તાલુકા ભાજપ ના સંગઠન ના હોદેદારો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા પંચાયત ના આંબરડી બેઠક ના સદસ્ય શિલ્પાબેન જનકભાઈ તળાવીયા દ્વારા આયોજિત સેવા હી સંગઠન અંતર્ગત મહારક્તદાન કેમ્પ યોજાયો હતો
ઢસા દામનગર રોડ મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે જિલ્લા પંચાયત ની આંબરડી બેઠક આયોજિત સેવા હી સંગઠન અંતર્ગત મહારક્તદાન કેમ્પ યોજાયો

Recent Comments