fbpx
અમરેલી

અનુસૂચિત જાતિના ખેડૂતમિત્રોને બાગાયતની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ

અનુસૂચિત જાતિના ખેડૂતમિત્રોએ બાગાયત ખાતા દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિનામૂલ્યે શાકભાજી કીટની ચાલતી વિવિધ બાગાયતી યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો ૭/૧૨ તથા ૮-અ, બેન્ક પાસબુક, જાતિનો દાખલો તથા આધારકાર્ડની નકલ જેવા પુરાવા સાથે રાખવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીનો ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.

Follow Me:

Related Posts