અમરેલી

PGVCL કુકાવાવ ખાતે ખેડૂતોની સમસ્યા માટે પહોચીયા વિપક્ષ નેતા ઘાનાણી

પરેશભાઈ ઘાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત આજ રોજ તા.5/7/2021ના કુંકાવાવ. પી જી વી સી એલ ની મુલાકાત લીધી અને ડેપ્યુટી એન્જીન્યર સાથે ખેડૂતો ને પડતી મુશ્કેલી ની ચર્ચા કરી અને એસ.સી.અમરેલી ને પણ જાણ કરી ખેડુતો ને વીજળી આપવા માંગ કરી તેમાં જે કાઈ ઘટતી કાર્યવાહી કરવાની થાય તેમાં પરેશભાઈ ધાનાણી એ સહકાર આપવાની ખાત્રી આપી તે બદલ કુકાવાવ ડેપ્યુટી એન્જીન્યર પાંચાણી સાહેબે પણ આવતી તા.12 સુધી મા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી ને ખાત્રી આપી અને આ તકે કુંકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા.ધનજીભાઈ ડોબરીયા. નિતીન ગોંડલિયા.જીમીભાઈ ભુવા. રાજુભાઈ દુહિરા. નિખીલ ચુડાસમા. કાળુભાઈ સાવલીયા સહીત ના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા તેવું નિતીન ગોંડલીયા ની યાદી મા જણાવેલ છે

Related Posts