લાઠી આઈ.સી.ડી.એસ દ્રારા ભુરખીયા આંગણવાડી કેન્દ્ર ૩૯/૪૦ માં તમામ બાળકોને યુનિફોર્મ વિતરણ
લાઠી આઈ.સી.ડી.એસ દ્રારા ભુરખીયા આંગણવાડી કેન્દ્ર ૩૯/૪૦ માં તમામ બાળકો ને યુનિફોર્મ વિતરણ ગુજરાત સરકાર દ્રારા ગુજરાત ની તમામ આંગણવાડી કેન્દ્ર માં દરેક બાળક માટે યુનિફોર્મ નું રેકોર્ડ બ્રેક વિતરણ કરી કરવામાં આવ્યું. જે અંતર્ગત ભુરખીયા આંગણવાડી કેન્દ્ર ૩૯ અને ૪૦ તમામ બાળકોને તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ પરમાર, ડૉ. સાગરભાઈ જોષી, આંગણવાડી વર્કર પ્રિતિબેન ત્રિવેદી, આશાબેન રાઠોડ, ગીતાબેન ધુંધળવા ના હસ્તે આંગણવાડી ના તમામ બાળકોને તેમના માતાપિતા ની હાજરીમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું.
Recent Comments