fbpx
ભાવનગર

નાનીબોરું ગામના નારણેશ્વર મહાદેવનાશ્રી પ્રતાપગીરિ મહારાજની તુલાવિધિ


ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજન થયું
 
ભાલના નાનીબોરું ગામમાં નારણેશ્વર મહાદેવના મહંત શ્રી પ્રતાપગીરિ મહારાજની તુલાવિધિ થઈ. ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ આયોજન થયું.


ધોળકા તાલુકાના ભાલ પ્રદેશના નાનકડા ગામ નાનીબોરુંમાં મહાકાળી ઉપાસક શ્રી હબીબમાડીના સંકલ્પ સાથે શ્રી દત્તબાબાની મુખ્ય ઉપસ્થિતિમાં નારણેશ્વર મહાદેવના મહંત સાધક શ્રી પ્રતાપગીરિ મહારાજની તુલાવિધિ થઈ ગઈ. 


તુલાવિધિ અને જટા-કેશ કર્તન વિધિમાં શ્રી વિશ્વાનંદમયી માતાજી, અગ્રણી શ્રી રમણીકભારથી ગોસ્વામી સાથે ભાવિક ગ્રામજનો જોડાયા હતા. 


ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગ સાથે અહીંયા શ્રી રમેશગીરિ ગોસ્વામી દ્વારા પૂજાવિધિ સાથે ધુણો ચેતવવામાં આવેલ

Follow Me:

Related Posts