લાઠી તાલુકા ના એસોદર ખાતે લાઠી તાલુકા પંચાયત ની આંસોદર સીટ દ્વારા વૃક્ષારોપણ કાયૅક્રમ યોજવામાં આવ્યો કૃષ્ણગઢ ગામ અને લુવારીયા ગામો માં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ મગનભાઈ કાનાણી, તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પરેશભાઈ સરવૈયા, આંસોદર તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ લાલજીભાઈ પરમાર, ભારતીય કિશાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી, લુવારીયા ગ્રામ પંચાયત સરપંચ પ્રતાપભાઈ ખુમાણ, કૃષ્ણગઢ ગ્રામ પંચાયત સરપંચ મનસુખભાઈ મુલવણી, આંસોદર આગેવાન અરજણભાઈ ડેર, કરશનભાઈ કનાળા, પોપટભાઈ શિરોયા, પથુભાઈ ખુમાણ, તથા બંને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ યુવાનો હાજર રહ્યા હતા
લાઠી તાલુકા પંચાયતની આસોદર સીટના ગામોમાં વૃક્ષારોપણ કરતા અગ્રણીઓ

Recent Comments