fbpx
અમરેલી

બગસરા વિશ્વ વાત્સલ્ય સંસ્થાની મહિલાને તાલીમ થી સુસજ્જ કરવા શિશુવિહાર ભાવનગર દ્વારા સાત સિલાઈ મશીન અર્પણ કર્યા

બગસરા વિશ્વ વાત્સલય માનવ સેવા ટ્રસ્ટનાં ગ્રામ પ્રકલ્ય દ્વારા ચાલતી મહિલા તાલીમને સુસજ્જ કરવા શિશુવિહાર સંસ્થા દ્વારા સાત સીવણ સંચાઓ અમરેલી જીલ્લામાં આવેલ સંસ્થાના બગસરા કેન્દ્ર ઉપર મુકવામાં આવ્યાં છે.તાજેતરમાં યોજાયેલ કાર્યક્રમમાં શિશુવિહાર સંસ્થાના કાર્યકર શ્રી નિર્મોહીબહેન ભટ્ટ દ્વારા મહિલા સ્વ-રોજગાર મંડળનાં સદસ્યોને સ્ત્રી સ્વાવલંબન અને આત્મ સન્માન વિષયે મનનીય વિચારો આપી ૭  સીવણ સંચા અર્પણ કરવામાં આવેલ. અમરેલી સ્થિત મહિલા ઉદ્યોગનાં ડિરેક્ટર શ્રી પુનિત ભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાએલ કાર્યક્રમનું સંકલન શ્રી મહેન્દ્રભાઈ પાથરે સાંભળ્યું હતું.

Follow Me:

Related Posts