અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ યુવા મોરચાનાં હોદેદારોની નિયુકિત કરવામાં આવી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશમહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી
તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં ઉપપ્રમુખ મનીષ સંઘાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ યુવા મોરચાનાં હોદેદારોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
પ્રમુખ ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ શીયાળ મું.જાફરાબાદ મહામંત્રી મૌલિકભાઈ જયેશભાઈ ઉપાધ્યાય મું.અમરેલી મહામંત્રી જગદીશભાઈ પ્રેમજીભાઈ નાકરાણી મું.બાબરા ઉપપ્રમુખ વનરાજભાઈ વાજસુરભાઈ વરૂ મું.રાજુલા ઉપપ્રમુખ વિરલભાઈ મુકેશભાઈ પરીખ મું.અમરેલી ઉપપ્રમુખચેતનભાઈ દીનેશભાઈ ધાનાણી મું.લાલાવદર ઉપપ્રમુખ હીરેનભાઈ બેચરભાઈ પાડા મું.લાઠી મંત્રી મયુરભાઈ રામભાઈ ખાચર મું.સાવરકુંડલા મંત્રી ધુ્રવભાઈ બીપીનભાઈ જોષી મું.ખાંભા મંત્રી હિતેષભાઈ મગનભાઈ આગોલા મું.કુંકાવાવ મંત્રી કિશનભાઈ રમેશભાઈ શીલુ મું.અમરેલી મંત્રી તેજસગીરી ગૌસ્વામી મું.ચલાલા કોષાધ્યક્ષ યોગેન્દ્રભાઈ એપા મું.બગસરા
Recent Comments