ધારાસભ્ય ઠુંમરે વર્ષ ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી દામનગર શહેરને સીસીટીવી કેમેરા, આસોદર ખંભાળા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન મશીન, સીસીરોડના વિકાસ કામો માટે ૧૭ લાખ ફાળવવા જિલ્લા આયોજનમાં પત્ર પાઠવ્યો
દામનગર ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય માં વિવિધ વિકાસ કામો માટે વર્ષ ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી ૧૭ લાખ ના કામો માટે જિલ્લા આયોજન માં પત્ર પાઠવ્યો ખંભાળા પી એ સી કેન્દ્ર માં છ લાખ ના અને લાઠી તાલુકા ના આસોદર પી એ સી છ લાખ ઓક્સિજન કન્ટેનેટર મશીન શિરવાણીયા ગામે આર સી સી રોડ તેમજ દામનગર શહેરી માટે ત્રણ લાખ ના ખર્ચે સી સી ટીવી કેમેરા માટે એમ કુલ મળી સતત લાખ ના કામો વર્ષ ૨૦૨૧/૨૨ ની ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ની ગ્રાન્ટ માંથી ફાળવવા જિલ્લા આયોજન મંડળ ને પત્ર પાઠવ્યો હતો
Recent Comments