અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ શિક્ષક સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિયુકિત કરવામાં આવી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ શિક્ષક સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
શિક્ષક સેલ સંયોજક જે.પી.માળવીયા, શિક્ષક સેલ સહ સંયોજક મુકુંદભાઈ મહેતા, શિક્ષક સેલ સભય મયુરભાઈ ગજેરા, શિક્ષક સેલ સભ્ય મનસુખભાઈ રામાણી, શિક્ષક સેલ સભ્ય મયુરભાઈ ઠાકર, શિક્ષક સેલ સભ્ય જે.પી.તળાવીયા, શિક્ષક સેલ સભ્ય મનસુખભાઈ સાંગાણી, શિક્ષક સેલ સભ્ય મનીષભાઈ સિધ્ધપુરા, શિક્ષક સેલ સભ્ય હરેશભાઈ વડાવીયા
Recent Comments