fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ફ્રુટ વિતરણ કરાયું

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની શુભેચ્છા મુલાકાત કરવામા આવી, તેમજ લોકલાડીલા સંવેદનશીલ અને યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબના ૬૬  મા જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા દ્રારા સિવિલ હોસ્પિટલ  અમરેલી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા સાહેબના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Follow Me:

Related Posts