ધારી ખોડીયાર ડેમનુ પાણી ખેત સિંચાઈ માટે ઉપયોગ પાણી છોડવાનો રાજય સરકારમાંથી નિર્ણય કરાવતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા
અમરેલી જિલ્લાનાં ધારી તાલુકામાં આવેલ ધારી ખોડીયાર ડેમ તળેથી મુખ્ય નહેર મારફતે ધારી ડેમ વિસ્તાર આસપાસનાં ગામડાઓનાં આગેવાનો દ્રારા રજુઆત મળતા રાજય સરકારમાંથી ધારી ખોડીયાર ડેમનું પાણી ખેતી માટે છોડવાનો નિર્ણય થયેલ હોય તો આસપાસનાં ખેડુતોમાં હર્ષની લાગણી ફેલાઈ તેમજ ખેડુતો પોતાનો મહામુલો પાકને બચાવી શકાય તેમ છે. વધુમાં જણાવવાનું આ ખોડીયાર ડેમનાં પાણી છોડવાથી આસપાસનાં ખેડુતો તેમજ ભાજપ અગ્રણીઓ દ્રારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા અને રાજય સરકારને અભિનંદન પાઠવેલ છે.
Recent Comments