અમરેલી

ભગવાન શિવનાં આશિર્વાદ મેળવતા પરેશ ધાનાણી

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ભગવાન શિવ ઉપર અખૂટ શ્રઘ્‍ધા હોય જયારે પણ તેઓ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીનું ઉમેદવારીપત્રક રજૂ કરે કે વિજેતા થાય તો પણ સૌ પ્રથમ ભગવાનશિવનાં ચરણોમાં વંદન કરતાં હોય છે. દરમિયાનમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં તેઓએ ભગવાન શિવની પૂજા-અર્ચના કરીને સમગ્ર વિશ્‍વનાં કલ્‍યાણ અર્થે પ્રાર્થના કરી ભોળાનાથનાં આશિર્વાદ મેળવ્‍યા હતા.

Related Posts