લાઠી તાલુકા સ્તર ના રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી તાલુકા શાળા નં ૧ ખાતે ઇન્ચાર્જ તાલુકા મામલતદાર શ્રી વી.જે ડેર ના વરદહસ્તે સલામી આપી ધ્વજવંદન કરાયું૭૫ માં આઝાદી દિન ની પુરા અદબ સાથે ત્રિરંગા રાષ્ટ્ર ગાન સાથે સલામી આપી ઉજવાયો તાલુકા તાલુકા સ્તર ની ઉજવણી તાલુકા શાળા નં૧ ખાતે. તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેર સહિત વહીવટી તંત્ર પોલીસ હોમગાર્ડ સહિત શહેરીજનો ની વિશાળ ઉપસ્થિતિ માં કરાય હતીગુલામી ના ગૂંગળામણ થી આઝાદી ના ઉજાસ સુધી લઈ જનાર શહીદ વીર જવાનો ક્રાંતિકારી ની કુરબાની ને યાદ કરી ને પુરા અદબ સાથે શાન થી ત્રિરંગા ને સલામી આપતા શહેરીજનો અને તાલુકા શાળા સંકુલ ખાતે મામલતદાર સહિત કર્મચારી ગણ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતુંરાષ્ટ્રીય પર્વ ની ઉજવણી એ તાલુકા મામલતદાર શ્રી ડેર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું
લાઠી તાલુકા સ્તરના ૭૫માં આઝાદી દિન ની તાલુકા શાળા નં ૧ ખાતે તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેરના વરદહસ્તે ત્રિરંગાને સલામી આપી



















Recent Comments