રાષ્ટ્રિય સહકારી સંમેલન, રોજગારીની તકો ઉભી કરવાના વિર્મશ સાથે દેશના ગૃહમંત્રી –સહકાર મંત્રી અમીત શાહ–દિલીપ સંઘાણીની મૂલાકાત.
ઈફકોના એમ.ડી. ડો. યુ.એસ.અવસ્થિ ઉપસ્થિત રહયા
સહકારના માધ્યમથી દેશમા રોજગારીની વિશાળ તકો ઉભી કરવા અને રાષ્ટ્રિય સહકારી સંમેલનના ઉપસ્થિત રહેવાના નિમંત્રણ સાથે દેશના ગૃહમંત્રી અને
તાજેતરમા જ કાર્યાવંત થયેલ સહકાર પ્રભાગના મંત્રી અમીત શાહ–દિલીપ સંઘાણીની મૂલાકાત યોજાયેલ આ તકે ઈફકોના એમ.ડી. ડો.યુ.એસ.અવસ્થિ ઉપસ્થિત રહયાહતા.
દેશના વિકાસમા અને અર્થતંત્રમા સહકારી પ્રવૃત્તિ ખુબ જ અસરકારક પુરવાર થયેલ છે તેવા સમયે આ ક્ષેત્રને વધુ ને વધુ જનહિતકારી અને રોજગારલક્ષી પુરવાર કરવાના પ્રયાસરૂપ અમીતભાઈ શાહ અને દિલીપ સંઘાણીની મૂલાકાત યોજાયેલ. મૂલાકાત દરમ્યાન સહકારી પ્રવૃત્તિ અંગેની ગહન ચર્ચા વિચારણા કરવામા આવીહોવાનું યાદીમા જણાવાયેલ છે.
Recent Comments