fbpx
અમરેલી

લાઠી શહેરમાં જન આશીર્વાદ યાત્રાને લઈ સુશોભન કરતા કાર્યકરો

લાઠી શહેર માં પધારનાર “જન આશીર્વાદ યાત્રા”ને લઈ તોરણ ધજા પતાકા થી સુશોભિત કરાય રહ્યું છે  તા.:-૨૧- ૦૮- ૨૦૨૧ શનિવાર ના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ લાઠી શહેર માં બપોરે :- ૨.૩૦  પધારી રહ્યાં છે.જે “જન આશીર્વાદ યાત્રા” શુ શોભન માટે સૌ હોદેદારો, કાર્યકરો દ્વારા તડામાર તૈયારી કરી રહ્યા છે 

Follow Me:

Related Posts