fbpx
અમરેલી

દામનગર શહેરના તમામ સફાઈ કર્મચારીઓને પોતાનું અને પરિવારનું આરોગ્ય સુશ્ચિત કરવા રક્ષાત્મક રસીકરણ કરવા અનુરોધ

દામનગર શહેર ની નગર પાલિકાના ચિફ ઓફિસર પરમાર  સેનેટરી ઇન્સ્પેટર તેમજ આરોગ્ય કર્મચારીઓ ની ટીમ દ્વારા શહેર ના તમામ સફાઇ કર્મચારી ને વેક્સિન લેવા માટે અવગત કરી રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો ચીફ ઓફિસર પરમાર અને આરોગ્ય કર્મચારી દ્વારા રક્ષાત્મક રસી કરણ મુહિમ ના ફાયદા ઓથી શહેર ના સફાઈ કર્મી ઓની અવગત કરી પોતા ના અને પરિવાર ના આવતા ભવિષ્ય ને સુશ્ચિત કરો નો અનુરોધ કર્યો હતો 

Follow Me:

Related Posts