લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી આંગણવાડી કેન્દ્રો ઉપર ગૃહ વાટીકાની વૃક્ષારોપણ
લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ પોષણ માસ ની ઉજવણી આંગણવાડી કેન્દ્રો ઉપર ગૃહ વાટીકા નીલાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ની આંગણવાડી ઓમાં પોષણ માસ ઉજવણી અંતર્ગત પોષણ અભિયાન ને જન આંદોલન બનાવવા પ્રતિજ્ઞા સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ના નેતૃત્વ માં લાઠી તાલુકા ના હરસુરપુર દેવળીયા અને ભુરખિયા ગામ ના આંગણવાડી કેન્દ્રો ઉપર પોષણ માસ ઉજવણી અંતર્ગત મહિલા ઓ કિશોરી ઓ અને શિશુ ઓના વાલી ઓએ સહુહિક પ્રતિજ્ઞા લીધીપોષણ અભિયાન ને જન આંદોલન બનાવી ઘેર ઘેર પહોંચાડવા વચનબદ્ધ પ્રતિજ્ઞા લેતી મહિલા ઓ શુદ્ધ પીવા ના પાણી અને પ્રોસ્ટિક આહાર થી પોષણ અભિયાન ને જન આંદોલન બનાવવા નું અભિયાન ઘેરઘેર પહોંચાડવા આંગણવાડી વર્કર હેલ્પરો ને અનુરોધ કરતા આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ અને સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની ઉપસ્થિતિ માં આર્યુવેદ ડો સાગર જોશી પ્રતિબેન ત્રિવેદી સહિત ની મહિલા ઓ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ઉપર ગૃહ વાટિકા માં વૃક્ષારોપણ કરાયું હતું
Recent Comments