fbpx
સૌરાષ્ટ - કચ્છ

ધોરાજી વિસ્તારમાં ડેન્ગ્યુએ માજા મુકી

નાની પરબડી ગામે ગટરના કચરાના મુદ્દે રાવ ધોરાજીના નાની પરબડી ગામે રહેતા રમેશભાઇ વાલાભાઇ ધાસીયાએ ધોરાજી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશ ગાંડાભાઇ ગજેરા વિરૂધ્ધલ ફરિયાદ કરેલ. જેમાં છેવાડાના વિસ્તાટરમાં ગટરના પાણીના નીકાલ માટે ગટરો મંજુર થયેલ હતો. અને આરોપીએ કહેલ કે આ હરીજન લોકો શુ ખાય છે પ્લાનસ્ટીગક જબલા (કચરો) ગટરમાં નાખે છે. તેમ કહી જાતી પ્રત્યેમ અપમાનીત શબ્દ્‌ વાપરી ગુનો કર્યા અંગે એડ્રોસીટી એકટ ૩ (૧) (ડ) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે. ડીવાયએસપી () રાવલ તપાસ ચલાવી રહેલ છે. છેલ્લા થોડા દિવસમાં ડેંગ્યુ્‌ના કેસો જાેવા મળેલ છે. અને એક તરફ કોરોનાની મહામારીમાંથી માંડ બહાર આવ્યા ત્યાં ડેંગ્યુાએ ફુંફાડો મારતા લોકોમાં ગભરાહટ જાેવા મળી છે. ધોરાજીની સરકારી હોસ્પિુટલ અને ખાનગી હોસ્પિયટલમાં ડેંગ્યુાના શંકાસ્પમદ અને પોઝીટીવ કેસોના દર્દીઓ આવવા માંડયા છે. તંત્ર દ્વારા યોગ્યા પગલાં લેવા જાેઇએ. જેથી આ રોગચાળો અટકે અને સાવચેતી અંગે લોક જાગૃતિના કાર્યક્રમ કરવા જાેઇએ. જેથી રોગચાળો કાબુમાં આવે એવી લોક માંગ ઉઠેલ છે.

Follow Me:

Related Posts