fbpx
અમરેલી

દામનગર પિતૃકૃપા ના પાવન પર્વ યોગનું યોગ આવતી સોમવતી અમાવસ નું અતિ મહત્વ દાન ધર્મ સ્નાન પૂજન પુરી શ્રધ્ધાભાવ થી ઉજવતા ભાવિકો

દામનગર શહેર ના શ્રી વેજનાથ મહાદેવ અને શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં  પિતૃતર્પણ કરતા ભાવિકો  દામનગર વહેલી સવાર થી શિવમંદિરો માં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જોગાનું જોગ સોમવાર ને અમાસ સોમવતી અમાસ પિતૃમાસ માં અતિ મહત્વ ની હોય છે પિતૃકૃપા માટે પીપળે પાણી વૃક્ષ પૂજન સ્નાન દાનતર્પણ  ના અતિ મહત્વ સાથે પુરી શ્રદ્ધાભાવ થી પિતૃપૂજા ના દ્રશ્યો જોવા મળ્યા હતા યોગા નું યોગ આજે  સોમવતી અમાસ પીઠોરી વ્રત ભાદરવી ના દિવસે પિતૃ તર્પણ  દિવસે મંદિર પરિસર માં પિતૃતર્પણ સાથે માતા પાર્વતીજી પૂજન મહિમા જોગણી વ્રત ઉપવાસ ના અનેરા મહિમા થી સોમવતી અમાવસ નો યોગા નું યોગ દિવસ હિન્દૂ શાસ્ત્ર પુરાણો માં આવતા દરેક પર્વ દાન ધર્મ પરોપકાર નું અનુમોદન કરે છે તેમાં પણ સોમવતી અમાવસ અતિ વિશેષ દાન પુણ્ય પરમાર્થ નું ઇચ્છીત ફળ આપનાર દર્શાવ્યું છે ત્યારે શિવ ના સાનિધ્ય માં અતિથિ અભ્યાગતો ને યથા શક્તિ દ્રવ્ય દાન કરતા ભાવિકો પિતૃતર્પણ બાદ દાન દક્ષિણા આપી રહ્યા છે શહેર ના શ્રી વેજનાથ મહાદેવ મંદિર અને શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં ભાવિકો દાન ધર્મ પરમાર્થ દ્વારા પિતૃકૃપા ના પાવન પર્વ ની ઉજવણી કરી હતી 

Follow Me:

Related Posts