અમરેલી આઈટીઆઈમાં પ્રવેશ માટે ૧૦ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરવા
અમરેલી જિલ્લામાં પહેલા રાઉન્ડ અંતિત ખાલી બેઠકો પર ધોરણ ૮ થી ૧૦ પાસ ઉમેદવારોને વ્યવસાયલક્ષી તાલીમમાં જોડાવવા અનુરોધ કરવામાં આવે છે. આ માટે જિલ્લાની કોઈપણ આઈટીઆઈ નો સંપર્ક કરી તા. ૧૦/૯/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી તેની પ્રિન્ટ આઉટ તથા જરૂરી દસ્તાવેજોની ઝેરોક્સ સાથે આ આઈટીઆઈનો સંપર્ક કરી ફોર્મ જમા કરવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments