સુરતના ચલથાણ મા સુગર ફેકટરીમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ મા સોમવતી અમાસ ના દિવસે ભાવિકોએ સમુહ આરતી ઉતારી ધન્યતા અનુભવી ….સુરતના ચલથાણ મા સુગર ફેકટરીમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે તા.૬/૯/૨૧ સોમવારે સોમવતી અમાસની સધ્યાએ પવિત્ર શ્રાવણ માસ ના છેલે દિવસે ૨૦૨૧ ની સાલના શ્રાવણ માસ ની છેલ્લી સંધ્યા આરતીનો ભાવિકોએ સમુહ આરતી કરીને લાભ લીધેલ તેમજ ધન્યતા અનુભવેલ ,સુગર ફેકટરી ની કોલોનીમાં વસવાટ કરતા ભાઇઓ બહેનોએ પવિત્ર શ્રાવણ માસ ને છેલી સંધ્યા આરતી સમુહમા કરીને ભાવભીની વિદાય આપેલ તેમજ વિઘ્નહતા ગજાનંદ ગણપતીદાદાને આવકારવાની તૈયારી આરંભી દીધેલ
સુરત ચલથાણા શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રી વિશ્વેશ્વર મહાદેવની સમૂહ આરતી કરતા ભાવિકો

Recent Comments