દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલીમાર્થી ઓને પ્રમાણ પત્ર એનાયત કરાયા
દામનગર શહેર ની નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લાઠી તાલુકા ના યોગ કોચ જયદીપભાઈ ચૌહાણના નેજા હેઠળ તૈયાર થયેલ ૨૦ ટ્રેનરને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા દામનગર નગરપાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા સહિત ના યોગ તાલીમાર્થી ઓને યોગ ની મહતા થી અવગત કરી યોગકોચ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા
Recent Comments