સેવા સમર્પણ અભિયાન અંતર્ગત મા.પ્રધાનમંત્રી ના ૭૧ માં જન્મદિવસ નિમિતે પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ લાઠી શહેર યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુંઆ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ પરીખ હિરેનભાઈ પાડા શહેર પ્રમુખ અનિલભાઈ નાંઢા નગરપાલીકા પ્રમુખ ભરતભાઈ પાડા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા સહ – ઇન્ચાર્જ દિપ સોની, શહેર યુવા ભાજપ ની ટીમના સદસ્ય રોમિતભાઈ કોટડીયા, જયભાઈ નાંઢા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.રકતદાન આપવા બદલ સૌ રક્તદાતાઓ પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
“આપણું રક્તદાન…બનશે મહા જીવનદાન” લાઠી શહેર માં યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

Recent Comments