fbpx
અમરેલી

દામનગર પંડિત દિન દયાલ ઉપાધ્યય ની જન્મ જ્યંતી એ કુંભનાથ મંદિર પરિસર અને રિવર ફંટની અમરેલી જિલ્લા સફાઈ સેલ દ્વારા સ્વચ્છતા અભિયાન

દામનગર શહેર માં અંત્યોદય યોજના ના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દિનદયાલ ઉપાધ્યય ની જન્મ જ્યંતી એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર અને રિવર ફંટ ઉપર અમરેલી જિલ્લા સફાઈ કામદાર સેલ દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચલાવી પંડિત દિનદયાલ ઉપાધ્યય ની જન્મ જ્યંતી ઉજવી હતીપ્રખર રાષ્ટ્રવાદી ઉત્કૃષ્ટ સંગઠનકર્તા એકાત્મ માનવવાદ તથા અંત્યોદયના પ્રણેતા અને પથ પ્રદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મજયંતી તેમના જીવન કવન ના ઉત્તમ આચરણ ની પ્રતિજ્ઞા સાથે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું 

Follow Me:

Related Posts