દામનગર ના શાખપુર ગામે પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ રક્ષાત્મક રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રેલી યોજય સૂત્રોચ્ચાર સાથે રક્ષતામક રસીકરણ માટે જાગૃતિ આવે કોઈ ડર કે ભય વગર રસીકરણ કરાવવા અનુરોધ કરતા શાખપુર કન્યા શાળા અને કુમાર પ્રાથમિક શાળા ના છાત્રો શાળા ના શિક્ષક જયસુખભાઈ જીકાદરા અને ચેતનભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ગામ ની મુખ્ય બજારો માં સૂત્રોચ્ચાર પોસ્ટર બેનર સાથે કોવિડ સામે રક્ષા કરતી રસી લેવા અનુરોધ દેશ ના સૌથી મોટા રસીકરણ અભિયાન ની મુહિમ ને સફળ બનાવવા માટે સ્થાનિક સરપંચ સદસ્યો અગ્રણી ઓ આશા વર્કર આંગણવાડી વર્કર હેલ્પર શિક્ષકો આચાર્ય આસોદર પી એ સી ના તબીબ ગોહિલ સહિત મેડિકલ સ્ટાફ સ્થાનિક અગ્રણી ઓના સંકલન થી રસીકરણ અભિયાન માટે રેલી યોજાય ઘેર ઘેર વ્યક્તિગત સંપર્ક કરી હદયસ્પર્શી અપીલ સાથે રક્ષાત્મક રસીકરણ અભિયાન ઝુંબેશ ચલાવી હતી
દામનગર શાખપુર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાત્મક રસીકરણ અભિયાન માટે રેલી યોજાય


















Recent Comments