કુંકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામે અમરેલી જીલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન સતય્મ્ મકાણી દ્રારા કોવિડ–૧૯ ન્યાયયાત્રા કોરોના કાળમાં મૃત્યુ પામેલ સ્વજનનો મૃત્યુ પામેલા મૃતકના પરીવારને મળવાપાત્ર સહાયના ફોર્મ ભરાવેલ હતા. આ તકે ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, ધમેન્દ્રભાઈ પાનસુરીયા, હાર્દિક સોજીત્રા, ચંદુભાઈ ગોંડલીયા, ધીરૂભાઈ રામોલીયા, કેશુભાઈ સુહાગીયા, અમરૂભાઈ ગળ, સંજયભાઈ કસવાલા, હરીભાઈ ગોંડલીયા, લાલજીભાઈ ઠુંમર, ચંદુભાઈ સાવલીયા, રામજીભાઈ ગોંડલીયા, જયંતીભાઈ ઠુંમર, હરીભાઈ મકાણી, કીશોરભાઈ ઠુંમર, પ્રકાશભાઈ ઠુંમર, ગીરીશભાઈ ગોંડલીયા, દાનાભાઈ રમેશભાઈ ચુડાસમા, જગદીશભાઈ કસવાલા, લાલજીભાઈ મકાણી ઉપસ્થિત રહયા હતા.
કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરીવારને મળવાપાત્ર સહાયના ફોર્મ ભરાવતા અમરેલી જીલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન સત્યમ મકાણી

Recent Comments