અમરેલી

રોજગાર કચેરીને ૩૦ ઓક્ટોબર પહેલા જાહેર ક્ષેત્રની કચેરીમાં ખાલી પડેલી જગ્યાઓની માહિતી મોકલી આપવા તાકીદ

અમરેલી જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ – બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની/ફેક્ટરી/શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે અમરેલી  જિલ્લા રોજગાર વિનિમય કચેરીને સપ્ટેમ્બર-૨૦૨૧ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં વેબ સાઈટ www.employment.gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. અન્યથા કાયદાનો ભંગ થયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા તેમજ વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી હેલ્પલાઇન નંબર ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ અથવા રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Related Posts