અમરેલી

રાષ્ટ્ર પિતા મહાત્માૂ ગાંધીની 152 મી જન્મસજયંતિ પર ડાયનેમિક ગૃપ દ્વારા ભાવવંદના

અમરેલીની યુવાપ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થાટ ડાયનેમિક ગૃપ દ્વારા સંસ્થા ના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ તથા શહેરના જાણીતા ઉદ્યોગપતી અને લેઉવા પટેલ સમાજના મેનેજીંગ ટ્રસ્ટીજ ડી.કે.રૈયાણીની અઘ્યાક્ષતામાં રાષ્ટ્ર પિતા મહાત્માહ ગાંધીની 1પર મી જન્માજયંતિ પર પૂ.બાપૂની પ્રતિમાને ફુલહાર કરીને ભાવવંદના કરવામાં આવી હતી.


મહાત્માા ગાંધીની 1પર મી જન્મીજયંતિ પર ડાયનેમિક ગૃપ દ્વારા આયોજિત આ ભાવવંદનાના કાર્યક્રમમાં શહેરના ધારાશાસ્ત્રી જયકાંત સોજીત્રા,લેઉવા પટેલ સમાજના ખજાનચી ભીખુભાઈ કાબરીયા,લે.પટેલ સમાજના સહમંત્રી નિમેષભાઈ બાંભરોલીયા વિ. અતિથિવિશેષ તરીકે ઉપસ્થિાત રહયાં હતા. આ તકે ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર પિતા મહાત્માા ગાંધી પોતાના જીવનકાળ દરમિયાન સાત વખત અમરેલીની મુલાકાત લઈ ચુકયા છે ત્યા રે આજની એમની 1પર મી જન્મ્જયંતિ પર પૂ.બાપુના જીવન-કવનના સંકલ્પોં તથા કાર્યોની પ્રર્વતમાન પરિસ્થિરતીમાં તાતી જરૂરિયાત છે ત્યાનરે સત્યાતાનું અનુંસરણ એજ સાચી ભાવવંદના લેખાશે.

Related Posts