દામનગર ગુરુમુખી સંત દયારામબાપુ ઠોડાવાળા ના સીતારામ આશ્રમ ખાતે અગિયારસ ઉત્સવ અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો ની ઉપસ્થિતિ
દામનગર સીતારામ આશ્રમ ખાતે અગિયારસ ઉત્સવ માં અનેકો જંગમી તીર્થંકર સમા સંતો ની ઉપસ્થિતિ માં ભજન ભોજન નો લ્હાવો લેતા ભાવિકો અગિયારસ ઉત્સવ માં અનેકો જગ્યા ધારી સંતો ની હાજરી થી દર્શન ધર્મલાભ મેળવતા ભાવિકો સંતવાણી માં નામી અનામી કલાકારો ની ગુરુવંદના સવાર થી ઢસા રોડ સિતારામ આશ્રમ તરફ ભાવિક ની અવર જવર જોવા મળી રહી ભજન ભોજન પૂજન દર્શન સાથે ઉલ્લાસ થી ઉજવાયો અગિયારસ ઉત્સવ
Recent Comments