અમરેલી

લાઠી તાલુકાના ભાલવાવ અને શાખપુર ગામે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

લાઠી તાલુકાના ભાલવાવ અને  શાખપુર ગામે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવીલાઠી તાલુકાના ભાલવાવ અને શાખપુર ગામે ભારત દેશના રાષ્ટ્રીય પિતા ગરવી ગુજરાતની સૌરાષ્ટ્રની ધરાના મહાન સપૂત વિશ્વ શાંતિ અને સર્વ ધર્મ એકતાનું પ્રતિક એવા મહાત્મા ગાંધીની ૧૫૨  મી જન્મ જયંતી ના ઉપલક્ષમાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજી ને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા, કારોબારી ચેરમેન તા.પં.લાઠી નરેશભાઇ ડાયાભાઇ ડોંડા અમરેલી જિલ્લા લઘુમતિ મોરચા મહામંત્રી નજીરભાઈ મલેક, લાઠી તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ રાઠોડ,લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ તાલુકા પંચાયત સદસ્યશ્રી બાબુભાઈ ખુમાણ, સરપંચશ્રી નાગજીભાઇ માંગરોળીયા, દીપસિંહ ગોહિલ, નાગજીભાઈ પટેલ, ભનુંભાઈ માંગરોળીયા, ઘનશ્યામસિંહ, દેવચંદભાઈ, ધર્મેન્દ્રસિંહ, સહદેવસિંહ, પરેશભાઈ રાઠોડ, શંભુભાઈ ગોરસીયા, તુલસીભાઈ ચોહાણ, સુખદેવસિંહ ગોહીલ, નરેશભાઈ માંગરોળીયા, વિનુભાઈ માંગરોળીયા, અનિલભાઈ ખેરાળા, રઘુભાઈ પરમાર, અમિતભાઈ સોલંકી, રમેશભાઈ મકવાણા, દિનેશભાઈ ખુમાણ, ચેતનભાઇ ડોંડા, પ્રવીણભાઈ ખુમાણ ધીરુભાઈ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીને  સ્મરણાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

Related Posts