fbpx
ભાવનગર

શ્રી ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલ પાલિતાણાની ઝળહળતી સિધ્ધિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ H.S.C ની પરીક્ષામાં શ્રી ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માસ પ્રમોશનના પરિણામનો અસ્વીકાર કરીને ગાંધીનગર ખાતે પરીક્ષા આપીને શ્રી ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલના વિદ્યાર્થીની મકવાણા દિપાલી સુરેશભાઈએ ૮૪.૭૧% અને બારૈયા જય નરેશભાઈએ  ૮૦.૨૮% પ્રાપ્ત કર્યાં છે.

               શિક્ષણ ક્ષેત્રમાં પરિશ્રમ અને અડગ આત્મવિશ્વાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ભાવનગર જિલ્લાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખીને તેમણે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું ઝળહળતી સિદ્ધિ બદલ સમગ્ર સંસ્થા પરિવારે અભિનંદન આપી તેમના આ નિર્ણયને બિરદાવ્યો હતો. 

Follow Me:

Related Posts