દામનગર શહેર ના સ્ટેશન રોડ મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમુદાય નું અદભુત આયોજન નવરાત્રી મહોત્સવ માં ભાવિકો ની અકડેઠઠ જન મેદની નવરાત્રી સુંદર રીતે નિહાળી શકે તે માટે એલ ઇ ડી પ્રોજેક્ટર અને બેઠક વ્યવસ્થા સાથે ભવ્ય નવરાત્રી મહોત્સવ માં શહેરી અને ગ્રામ્ય માંથી અવિરત આવતા ભાવિકો દર્શનીય નજારો રચતુ શુશોભન લાઈટ ડેકોરેશન શ્રધ્ધાળુ ભાવિકો ને દરરોજ અલ્પહાર સાથે ઉજવાતી ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવતું મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમુદય નું અભિભૂત કરતું આયોજન
દામનગર મનોકામના મેલડી માતાજી મંદિર નવરાત્રી મહોત્સવ આકર્ષણ નું કેન્દ્ર


















Recent Comments