અમદાવાદ આજરોજ તા.૨૩-૧૦-૨૦૨૧ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશન સંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડને સુંદર અક્ષરે ઓમ તેમજ ગાયત્રી મંત્ર લેખન અને યોગ વર્કશોપ શ્રુતરોક્ષક ફાઉન્ડેશન, ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સંયુક્ત ઉપક્રમે નવા વાડજ અખબાર નગર વિસ્તારમાં આવેલા મ્યુ.ગાર્ડનમા યોજાયો હતો જેમાં દિવ્યાંગ બાળકોને વાલીઓ તેમજ ઉપરોક્ત સંસ્થાઓના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ નાસ્તો- ભોજન,કલર્સ પેન, ડ્રોઈંગ પેડ,ગિફ્ટ,માસ્ક નિ:શુલ્ક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં
શ્રુતરોક્ષક ફાઉન્ડેશન ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વર્કશોપ

Recent Comments