ગુજરાત

સુરતમાં સેલ્ફીના ક્રેઝમાં પિતાએ પુત્ર ગુમાવ્યો

સુરતના કોસાડ વિસ્તારમાં ૧૨ વર્ષનો કિશોર બ્રિજ પરથી નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે. કિશોર ઝાકિર પિતા બ્રિજ પર ફરવા માટે આવ્યો હતો અને જ્યારે પિતા બ્રિજની પાળી પર પુત્રને બેસાડીને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઈ હતી બવાની જાણ ફાયર વિભાગે થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી, ફાયર વિભાગે મોડી રાત સુધી નદીમાં પડેલા પુત્રને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી પરતું કોઈ પત્તો લાગ્યો ન હતો. જાે કે સમગ્ર મામલે પોલીસ વિભાગને જાણ કરાત પોલીસે પિતા અને પરિવારના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.મોબાઇલનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે જીવનું જાેખમ પણ હવે લોકો જાેતા નથી. સુરતમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પિતાએ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.

Follow Me:

Related Posts