ધારીનાં ધારાસભ્ય જે.વી. કાકડીયા પરિવારને સાંત્વના પાઠવતા આગેવાનો

ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના મોટાભાઈ વિરજીભાઈનું તાજેતરમાં અવસાન થતાં આજે ચલાલા ખાતે ધારાસભ્ય જે.વી. કાકડીયા અને તેમના પરિવારજનોને પૂ. વલકુબાપુ, પૂ. વિજયબાપુ, પ્રફુલભાઈ સેંજળીયા, પૂર્વ મંત્રી વી.વી. વઘાસીયા, ભાજપા અગ્રણી અશ્વિનભાઈ સાવલીયા, સાંસદ કાછડીયા, દીપક માલાણી, સુરેશ પાનસુરીયા, હિરેન હિરપરા, રશ્વિનભાઈ ડોડીઆ, ધીરૂભાઈ વાળા, વસંત મોવલીયા, નાનજીભાઈ મોવલીયા, સૌરાષ્ટ્ર મંડળીના અનિલ વેકરીયા, ગોપાલગ્રામના સરપંચ હરેશભાઈ વાળા, કાળુભાઈ પાનસુરીયા, કોંગી અગ્રણી સુરેશભાઈ કોટડીયા, ડી.કે. રૈયાણી સહિતના આગેવાનોએ સાંત્વના પાઠવી હતી.
Recent Comments