પાલીતાણા ભારત સરકારનાં આરોગ્ય પરીવાર કલ્યાણ , કેમીકલ્સ અને ફર્ટીલાઈઝર વિભાગનાં કેબીનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ સાથે તા .૦૬/૧૧/૨૦૨૧ નાં રોજ પાલીતાણા મુકામે તેમનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે બોટાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી અને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી ( જિ . ભાવનગર ) નાં ઉપપ્રમુખશ્રી બી . એલ . રાજપરા … મંત્રીશ્રીને તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી હોસ્પિટલનાં કાર્યથી સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા . તેઓશ્રીએ નિયમાનુસારની સરકારી તમામ સહાય આપવા માટેની તત્પરતા બતાવી હતી .
કેન્દ્રીય મંત્રી માંડવીયા ની મુલાકાતે માનવ સેવા ટ્રસ્ટ ના રાજપરા અને બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ વીરાણી

Recent Comments