જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી અને જિલ્લા પ્રમુખ રૈયાણીની ઉપસ્થિતીમાં સ્નેહમિલન યોજાયો
નુતનવર્ષ નિમિતે અમરેલી જિલ્લા /તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં વિપ્ાક્ષી નેતા શ્રી પ્ારેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, ધારાસભ્ય શ્રી પ્રતાપ્ાભાઈ દુધાત, મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપ્ા પ્ાંડ્યા સહિતના કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્નમ દરમ્યાન વિપ્ાક્ષી નેતા શ્રી પ્ારેશ ભાઈ ધાનાણી એ સતત હાજરી આપી દરેક કાર્યકરોને રૂબરૂ મળી નવા વર્ષ ની શુભકામના પાઠવેલ હતી.
કાર્યક્નમને સફળ બનાવવા વિપુલભાઈ પ્ાોકિયા, વસંતભાઈ કાબરિયા, પ્રવીણભાઈ કમાણી એ જહેમત ઉઠાવી હતી.
Recent Comments