ગુજરાતમાં વીવીઆઈપી પાર્સીંગ માટે નવા નિયમો લાગુ કરાયા
ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમની સમકક્ષ સુરક્ષા કચવ ધરાવતા વિદેશી મહાનુભાવો સિવાય અન્ય તમામ ફફૈંઁ, ફૈંઁની સુરક્ષા અનુસંધાને ત્રણ મિનિટથી વધુ સમય માટે રસ્તા ઉપર વાહનો અટકાવવા નહીં તેવી સૂચના અપાઈ છે.. છડ્ઢય્એ તમામ શહેરના પોલીસ કમિશનરેટ, પોલીસ અધિક્ષકોને ફફૈંઁ, ફૈંઁ મૂવમેન્ટ અંગે અગાઉથી જ ટ્રાફિક મેનેજમેન્ટ કરવા કહ્યું છે. રસ્તાની લંબાઈ, ટ્રાફિકનું ભારણ, વૈકલ્પિક રૂટ, ડાયવર્ઝન જેવી બાબતો ધ્યાને લઈને શક્ય ત્યાં સુધી જે માર્ગ ઉપર વાહનોની અવર જવર રોકવામાં આવે છે તેનું ખાસ આયોજન કરવા સૂચના અપાઈ છે. સામાન્ય નાગરિકોને થતી હેરાનગતિ રોકવા અગાઉથી જ ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન જાહેર કરવો.રાજ્યમાં હવેથી ફફૈંઁ વાહનો પસાર થાય ત્યારે વાહચાલકોને ૩ મિનિટથી વધારે ટ્રાફિકમાં નહીં ગાળવા પડે.કારણ કે વાહચાલકોને હેરાનગતિ ન થાય તે માટે રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકે મહત્વનો આદેશ કર્યો છે.ગુજરાતમાં અગાઉની સરકારો કરતા નવી સરકારના પદાધિકારીઓ, સભ્યો ઉપર જાેખમનું તત્વ નહિવત છે. જેથી તેમને મળેલી સુરક્ષા વ્યવસ્થા માત્ર પ્રોટોકલ પૂરતી મર્યાદિત રહી છે. તેવામાં રાજ્યના છડ્ઢય્ નરસિંહા કોમારે ટ્રાફિક મેનેજમેન્ટના આદેશો કર્યા છે.
Recent Comments