રાજય સરકારશ્રી તરફથી અમરેલી, ધારી અને સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં ોનકથ અંતગૅત ડુબાણમાં જતા કોઝવેના સ્થાને પુલ બનાવવા માટે રૂા. રર.૦૦ કરોડ જેવી માતબર રકમને મંજુરી
લોકોની વષોૅ જૂની માંગ પૂણૅ કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કરતા અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા
ગુજરાત સરકારના માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદી દ્વારા અમરેલી સંસદીય વિસ્તાર નીચે આવતી અમરેલી, સાવરકુંડલા અને ધારી વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડુબાણમાં જતા કોઝવેના સ્થાને પુલ બનાવવાની કામગીરી માટે રૂા. રર.૦૦ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન. માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદી નો સહદય આભાર વ્યકત કરેલ છે.
રાજય સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ પુલોના કામોની વિગત નીચે મુજબ છે.
ક્રમ તાલુકો રસ્તાનું નામ કોઝવેની ચેઈનેજ સુચિત કામગીરી રકમ (લાખમાં)
૧ અમરેલી કેરીયાચાડ–ગરમલી રોડ ૧/૮૦૦ સબમસીૅબલ પુલ તથા પ્રોટેકશન દિવાલ ૧પ૦.૦૦
ર અમરેલી જાળીયા એપ્રોચ રોડ ૦/પ૦૦ માઈનોર બ્રીજ તથા પ્રોટેકશન દિવાલ ૬૦.૦૦
૩ અમરેલી સાંગાડેરી એપ્રોચ રોડ ૦/૮૦૦ સબમસીૅબલ પુલ તથા પ્રોટેકશન દિવાલ ૧૩પ.૦૦
૪ અમરેલી મોટા માચીયાળા–શેડુભાર રોડ ૧/૬પ૦ માઈનોર બ્રીજ તથા પ્રોટેકશન દિવાલ ૬૦.૦૦
પ અમરેલી કુંકાવાવ – ૩ સ્પાન, ૬ મી. વીથ પ્રોટેકશન વોલ ૪પ.૦૦
૬ ‘સાવરકુંડલા દોલતી–ભંમર વિજપડી સ્ટેટ રોડ ૪/૦ થી ૪/ર માઈનોર બ્રીજ–૭ મી. શ ૮ સ્પાન ર૦૦.૦૦
૭ સાવરકુંડલા જીરા–આંબા રોડ ૩/૬ થી ૩/૮ મેઝર બ્રીજ–૧૦.૦૦ મી. શ ૧૮ સ્પાન ૮૦૦.૦૦
૮ સાવરકુંડલા નવી આંબરડી–ખોડીયાણા રોડ ૧/૮ થી ર/૦ માઈનોર બ્રીજ–૭ મી. શ ૮ સ્પાન ર૦૦.૦૦
૯ ધારી કુબડા–શિવડ રોડ ર/પ૦૦ ૧) ૬.૦૦ મી શ ૬ સ્પાન
ર) ૬.૦૦ મી શ ર સ્પાન
૩) ૬.૦૦ મી શ ર સ્પાન ૧૧૦.૦૦
૧૦ ધારી દીતલા–હાથસણી રોડ ૦/૧૦૦ ૬.૦૦ મી શ ૯ સ્પાન અને પ્રોટેકશન વોલ ૧ર૦.૦૦
૧૧ ખાંભા ખાંભા–પીપળવા–ગીદરડી–ભાણીયા ર/પ૦૦ ૬.૦૦ મી શ ૯ સ્પાન ૮૦.૦૦
૧ર બગસરા બગસરા–શાપર રોડ – ૩ સ્પાન, ૬ મી. વીથ પ્રોટેકશન વોલ ૮૦.૦૦
૧૩ બગસરા ખીજડીયા એપ્રોચ રોડ – ૬ સ્પાન, ૬ મી. વીથ પ્રોટેકશન વોલ ૮૦.૦૦
૧૪ બગસરા ખીજડીયા–હુલરીયા રોડ – ૬ સ્પાન, ૬ મી. વીથ પ્રોટેકશન વોલ ૮૦.૦૦
Recent Comments