ભાવનગર માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ સ્નેહ મિલન કાર્યક્રમ સફળ બનાવવા સમિતિની રચના
ભાવનગર માં આગમી તા. ૦૫.ડીસેમ્બર.૨૧ રવિવાર ના રોજ શ્રી મેઘાની ઓડીટોરીયમ ખાતે બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૭;૦૦ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના આયોજને ભવ્ય યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલન નો કાર્યક્રમ સંપન્ન થઇ રહ્યો છે. તે માટે
ભાવનગર ના દરેક યોગ કોચ, યોગ ટ્રેનર અને વિવિધ સંસ્થા ના યોગ શિક્ષકો તેમજ યોગનિષ્ઠ વ્યક્તિઓ સાથે મળી વિવિધ સમિતિ ની રચના કરી કાર્ય વહેચણી કરી.
Recent Comments