રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલ આવતીકાલે ૧૦ ડિસેમ્બરે અમરેલી જિલ્લાની મુલાકાતે, રોલ ઓબ્ઝર્વર ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે

આવતીકાલે ૧૦ ડિસેમ્બરના રોલ ઓબ્ઝર્વર શ્રી હર્ષદકુમાર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. રોલ ઓબ્ઝર્વરશ્રી તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર નોંધણી કાર્યક્રમની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વરશ્રી અમરેલી જિલ્લાની મુલાકાતે છે. રોલ ઓબ્ઝર્વર શ્રી ૫ કલાકે મતદાર નોંધણી સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરશે.
Recent Comments