વિક્કી અને કેટરિનાને વિવિધ વિજ્ઞાાપનોની ઓફર મળી છે. તેમને લકઝરી પ્રોડકટસ અને ફિટનેસ બ્રાન્ડના ચહેરા બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. બોલીવૂડમાંથી આ યુગલને સાથે ફિલ્મ કરવા માટે હજી સુધી કોઇ ઓફર આપવામાં આવી નથી. પરંતુ ઉદ્યોગપતિઓ પોતાના માલને વેંચાણને વધારવા માટે આ યુગલને ફેવરિટ માની રહ્યા છે. જાેકે કેટરિના અન ેવિક્કીએ આવી કોઇ બ્રાન્ડની વિજ્ઞાાપન સાઇન કરી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ રાજસ્થાનમાં રંગેચંગે પરણી રહ્યા છે. ત્યારે ેતેમના વિશે અનેક ચર્ચાઓ થયા કરે છે. આ યુગલ વિશે હવે એવી વાત ચર્ચામાં છે કે, તેઓ વિજ્ઞાાપન માટે વિવિધ બ્રાન્ડની ફેવરિટ જાેડી ગણવામાં આવી રહી છે. તેમજ તેમને ઓફરો પણ મળી રહી છે.
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ વિજ્ઞાપનની દુનિયામાં શ્રેષ્ઠ યુગલ બનશે

















Recent Comments