fbpx
ભાવનગર

ગ્વાલિયર ખાતે રાષ્ટ્રિય જળ સંમેલનમાં ઈશ્વરિયા પત્રકાર કાર્યકર્તા સામેલ

મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે વિરાસત બચાઓ રાષ્ટ્રીય જળ સંમેલન આયોજન થયું જેમાં ઈશ્વરિયાના પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત સામેલ થયેલ. તા.૧૦થી ૧૨ દરમિયાન આ રાષ્ટ્રીય જળ સંમેલનમાં જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજી અને મહાનુભાવોની સાથે ગુજરાતમાં નદી અને પાણી સંદર્ભે સરકાર અને સમાજની સકારાત્મક ભૂમિકા અંગે વિગતો અપાઈ હતી.

Follow Me:

Related Posts