ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી -૨૦૨૧ અંતર્ગત ઈલેક્ટ્રીક વ્હીકલની સબસીડીનો લાભ લેવા અમરેલી એ.આર.ટી.ઓ અનુરોધ
ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી -૨૦૨૧ અંતર્ગત રાજ્યમાં નોંધાયેલ ઈલેક્ટ્રીક વ્હીકલ પર સબસીડી DBI અંતર્ગત ટ્રાન્સપર કરવામાં આવે છે . અમરેલીમાં આવા ટોટલ ૨૪ ઈલેક્ટ્રીક વ્હીકલની નોંધણી કરવામાં આવેલ છે જેમાંથી ૨૧ લોકોની 350000 સબસીડી મંજૂર કરવામાં આવેલ છે . જ્યારે બાકી રહી ગયેલ અથવા જેના દ્વારા સબસીડી માટે એપ્લાય નથી કરવામાં આવેલ તેઓને ફોન કરી એપ્લાય કરવા જણાવવામાં આવે છે . ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી -૨૦૨૧ અંતર્ગત 2W નોંધણી પર ૨૦૦૦૦ , ૩W ૫૦૦૦0 , 4W ની નોંધણી પર ૧૫૦૦૦૦ ની સબસીડી ગુજરાત સરકાર આપવામાં આવે છે , આમ વધુને વધુ લોકો ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદે કરે અને સબસીડીનો લાભ લે તેવી એ.આર.ટી.ઓ. અમરેલી દ્વારા અપીલ કરવામાં આવે છે
Recent Comments