ભારતીય સિનિયર સિટિઝન-શીકાગો દ્વારા શાંતાબા હોસ્પિટલ-અમરેલીમાં એમ્યુલન્સ અર્પણ કોરિયા ના રવિન્દ્રભાઈ ના હસ્તે લોકાપર્ણ કેળવણી રત્ન વસંતભાઈ ગજેરા ની સેવા થી પ્રભાવિત દાતા
અમરેલી મુકામે વતનના રતન, કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ શાંતાબા હોસ્પિટલમાં ભારતીય સિનિયર સિટિઝન-શિકાગોના માઘ્યમ થી અમરેલી જિલ્લા ના વતની કોરિયા સ્થિત ઉદ્યોગપતિ,દાતાશ્રી રવિન્દ્રિભાઈ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરાયું હતું. કોરિયા-અમેરિકાના ઉદ્યોગપતિઓની શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ શાંતાબા જનરલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન ખૂબ પ્રભાવિત હોસ્પિટલના એમ.ડી પિન્ટુ્ભાઈ ધાનાણી એ રવિન્દ્રભાઈ ને એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે સન્માનિત કર્યા હતા. આ તકે સુપ્રિટેન્ડેટન્ટ ડો.જીનિયા સાહેબ,ડો.શોભનાબેન મહેતા,રમેશભાઈ જાગાણી,નરેનભાઈ પટેલ,તબીબો વિ.એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહયાં હતા ત્યાારબાદ કોરીયાના રવિન્દ્રભાઈ ભેંસાણી આ એ શાંતાબા હોસ્પિાટલ તથા શાંતાબા મેડિકલ કોલેજની મુલાકાત લઈને જણાવ્યું્ હતુ કે અમરેલી જિલ્લા ના સેવા રત્ન શ્રી માન.વસંતભાઈ ગજેરા દ્વારા જિલ્લા માં આરોગ્ય તથા શૈક્ષણીક સેવાના માધ્યમ થી દેશ-વિદેશના ગુજરાતીઓને પ્રેરણા પુરી પાડી છે
Recent Comments