અમરેલી જિલ્લામાં 393 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં પાંચ હજારથી વધુ કર્મચારીઓ મતદાન બુથ પર ફરજ બજાવી રહ્યાં છે. અત્યારસુધીમાં 9.13 ટકા મતદાન થયું છે

તંત્ર દ્વારા દરેક બુથ પર સઘન બંદોબસ્તની વ્યવસ્થા કરાઇ છે. ખાસ કરીને સંવેદનશીલ બુથ પર વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે રીઝર્વ પોલીસ ફોર્સને પણ કામે લગાડાઇ છે. જિલ્લાની 393 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સજ્જ છે


















Recent Comments